Baroda SportsCity Sports

ગુજરાતની ગર્લ્સ ખો-ખો ટીમે કોલ્હાપુરમાં આયોજીત નેશનલ ખો-ખો ટુર્નામેન્ટમાં ભાગ લીધો

વડોદરા : કોલ્હાપુર ખાતે 25થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલ 51મી સિનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટમાં ગુજરાતની ગર્લ્સ ટીમના કોચ સુનિલ મિસ્ત્રીના માર્ગદર્શનમાં ભાગ લઈ રહી છે. જેને લઈ વડોદરાના એસએજી સિનિયર કોચ જયેશ ભાલાવાલા, સ્ટેટ ખો-ખો એસોસિએશનના પ્રમુખ મહેશ પટેલ તથા સેક્રેટરી ગિરિશ સુળે, ટુર્નામેન્ટ કમિટીના મેમ્બર સંદીપ દહીવલકરે ખેલાડીઓને નેશનલ ટુર્નામેન્ટમાં ઉત્તમ પ્રદર્શન આપવા માટે શુભેચ્છા પાઠવી હતી.

Tags
Show More

Related Articles