Ahmedabad SportsCity Sports

આંતરરાષ્ટ્રીય ઓપન ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતનો સાર્થક ત્રીજા ક્રમે રહ્યો

12 ઓક્ટોબર, (SportsDiary.in), અમદાવાદ : ગુજરાત આંતરરાષ્ટ્રીય ઓપન ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટની બી કેટેગરીમાં કર્ણાટકનો શરણ રાવ વિજેતા બન્યો હતો. તો ગુજરાતનો સાર્થક પટેલ ત્રીજા ક્રમે કહ્યો હતો. ટુર્નામેન્ટમાં કર્ણાટકના શરણ રાવે 8.5 પોઇન્ટ સાથે પહેલા ક્રમે, ઉઝબેકિસ્તાનના સફારાવ ડોનિયાર 8.5 પોઇન્ટ સાથે બીજા ક્રમે અને ગુજરાતના સાર્થક રાવ 8.5 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. આંધ્ર પ્રદેશના મુશિની અજય, મહારાષ્ટ્રનો અભિજીત જોષી અને કાદવ ઓમકાર 8 પોઇન્ટ સાથે અનુક્રમે ચોથા, પાંચમાં અને છઠ્ઠા ક્રમે રહ્યા હતા.

 

 

ગુજરાતના તમામ લોકલ સ્પોર્ટસના સમાચાર જાણવા માટે www.SportsDiary.in ને Subscribe કરો.

Tags
Show More

Related Articles