Photo Story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરેના ટ્રાન્સસ્ટેડિયાનું કર્યું ઉદ્ધાટન

અમદાવાદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા તે સમયે અમદાવાદમાં કાકરીયા પાસે આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્પોર્ટસ સ્ટેડિયનમું ઉદ્ધાટન કર્યું હતું અને સાથે ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશનનું પણ ઉદ્ધાટન કર્યું હતું. દરમ્યાન ભારતના સ્પોર્ટસ ક્ષેત્રે જાણીતા રમતવિરો પણ વડાપ્રધાન મોદીના સમારોહમાં હાજર રહ્યા હતા. તસ્વીવરમાં તમે જોઇ શકો છો કે શુટર ગગન નારંગ, ક્રિકેટર પાર્થિવ પટેલ, જયદેવ ઉનડકટ, ઇરફાન પઠાણ, બેડમિન્ટન સ્ટાર કિદામ્બિ શ્રીકાંત, રેસલર સુશીલ કુમાર, કબડ્ડી પ્લેયર અનુપ કુમાર અને બેડમિન્ટન કોચ પુલ્લેલા ગોપીચંદ સહીતનાએ હાજર રહ્યા હતા.

Show More