Photo Story

અમદાવાદના સ્પોર્ટસ પત્રકારોની મિટીંગ યોજાઇ

અમદાવાદમાં મીડિયા જગતમાં કામ કરતા અને સ્પોર્ટસ ક્ષેત્રે કામ કરતા પત્રકારો શહેરના સ્પોર્ટસ ક્લબ ખાતે ભેગા થયા હતા. જેમાં સ્પોર્ટસ જર્નાલીસ્ટ એસોસીએશન ઓફ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. હાલ આ સંસ્થા ગુજરાતના વરીષ્ઠ પત્રકાર તુષારભાઇ ત્રિવેદી અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પુર્વ જોઇન્ટ સેક્રેટરી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના મિડીયા સેલના સભ્ય હિતેશભાઇ પોચી ખાસ હાજર રહ્યા હતા.

 

Tags
Show More