City SportsOther Cities Sports

ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ ગાંધીનગરની વેબસાઈટનો થયો પ્રારંભ

ગાંધીનગર : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ બુધવારે ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ ગાંધીનગરની સત્તાવાર વેબસાઇટ લોંચ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે “ગાંધીનગર પહેલી વાર સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે અને એસોસિયેશને શાનદાર કામગીરી બજાવી છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ ગાંધીનગર માટે આ ગૌરવની ક્ષણ છે કે તેઓ આજે પોતાની ખુદની વેબસાઈટ શરૂ કરી રહ્યા છે.”

તસવીર શ્રી વિપુલ મિત્રા (આઇએેસ), ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ અને એસોસિયેશનના સેક્રેટરી હરેશ સંગતાણી તથા ગાંધીનગર એસોસિયેશનના અન્ય અધિકારીઓ બુધવારે વેબસાઇટના લોંચિગ પ્રસંગે.

Tags
Show More

Related Articles