Surat Sports news

 • Surendranagar : ત્રણ દિવસ પોલીસ એથલેટીક મીટ 2020નું થયું આયોજન

  Surendranagar (SportsDiary.in) : આજે લોકોમાં રમત ક્ષેત્રે જાગૃતી (Gujarat Sports) આવી રહી છે. માત્ર યુવાનો જ નહીં પણ વડિલોથી લઇને…

  Read More »
 • ગુજરાતનો હરમિત દેસાઈ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયન બન્યો

  Surat (SportsDiary.in) : ગુજરાતમાં સુરતના હરમિત દેસાઇએ (Harmeet Desai) ફરી રાજ્યનું નામ રોશન કર્યું. 81મી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં…

  Read More »
 • પાર્થિવ પટેલ ગુજરાત ટીમ તરફથી 100 રણજી મેચ રમનાર પહેલો ક્રિકેટર બન્યો

  Surat (SportsDiary.in) : ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી યુવા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ (Parthiv Patel) એ રણજી ટ્રોફીમાં વધુ એક મોટો…

  Read More »
 • Khelo India: સુરતની કલ્યાણીએ સ્વીમીંગમાં ગોલ્ડ જીતી ગુજરાતનો ડંકો વગાડ્યો

  Surat (SportsDiary.in) : રમત ક્ષેત્રે ગુજરાત ધીમે ધીમે આગળ આવી રહ્યું છે. જેનું તાજુ ઉદાહરણ ખેલો ઇન્ડિયા ગેમ્સ (Khelo India)…

  Read More »
 • સુરતની રોમા અને ભાઇ અભિષેકે મોસ્કોમાં વર્લ્ડ રો પાવરલિફ્ટિંગમાં 5 મેડલ જીત્યો

  Surat (SportsDiary.in) : ગુજરાતના યુવા ખેલાડીઓ દિવસે ને દિવસે શાનદાર પ્રદર્શન કરતા જાય છે અને પોતાના દેશ, રાજ્ય અને શહેરનું…

  Read More »
 • સુરતમાં બાળકોને માલિશ કરી જીવન જીવનાર માતાનો પુત્ર ખેલો ઇન્ડિયા માટે પસંદ થયો

  Surat (SportsDiary.in) : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા (Fit India) મુમેન્ટને દેશભરમાં યુવાનોએ અપનાવ્યું છે અને રમતને કારકિર્દી તરીકે…

  Read More »
 • સુરતની સેલ્ફી ટીમે અંતિમ મેચ 7 વિકેટે જીતીને દિલ્લીની ટીમ સામે શ્રેણી વ્હાઇટવોશથી બચી

  02 જુલાઇ, (SportsDiary.in), સુરત : Delhi માં રમાયેલી વન-ડે શ્રેણીની ચોથી અને છેલ્લી વન-ડે મેચમાં સેલ્ફી ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન…

  Read More »
 • સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં માનુષે યુથ બોયઝનું ટાઇટલ જીત્યું

  15 જુન, (SportsDiary.in), સુરત : હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા વડોદરાના માનુષ શાહે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યા બાદ યૂથ બોયઝ ટાઇટલ પણજીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. અહીંના સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે રમાયેલી સ્વ. ભરત વી. જરીવાલા મેમોરિયલ પ્રથમ ગુજરાત State Ranking ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2018માં માનુષ શાહ છવાઈ ગયો હતો. ત્રીજા ક્રમની અમદાવાદની કૌશા ભૈરપુરેએ સ્થાનિક ખેલાડી અને મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને રોમાંચક ફાઇનલમાંહરાવીને યૂથ ગર્લ્સ ટ્રોફી જીતી લીધી હતી. યૂથ બોયઝ ફાઇનલમાં ડાબેરી ખેલાડી માનુષનો મુકાબલો બીજા ક્રમના કચ્છના ઇશાન હિંગોરાણી સામે હતો. થોડા કલાક અગાઉ જમેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન બનેલો માનુષ તેના હરીફ સામે મજબૂત પુરવાર થયો હતો. વારંવાર ઇન્ડિયા કેમ્પમાં સ્થાન હાંસલ કરનારામાનુષે તેના અસરકારક હાઇ ટોસ બેકહેન્ડ સર્વિસથી ઇશાનને મહાત કર્યો હતો. માનુષે સમગ્ર મેચમાં તેની સર્વિસમાં માત્ર આઠ પોઇન્ટગુમાવ્યા હતા. માનુષે ઇશાનને ખાસ તક આપી ન હતી. તેણે શોર્ટ રેલી જાળવી રાખી હતી. આ ઉપરાંત ઇશાન દબાણ હેઠળ જણાતો હતો. માનુષેપોતાનું વર્ચસ્વ જાળવી રાખીને 12‑10,11‑8, 11‑6 અને 11‑3 થી મેચ જીતી લીધી હતી. માનુષ હવે ત્રેવડી સિદ્ધિને આરે આવી ગયો છે કેમ કેતેણે જુનિયર બોયઝની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. બીજી તરફ કૌશાએ અપસેટ સર્જીને ફિલઝાહ ફાતીમા કાદરીને તેના ઘરઆંગણાના પ્રેક્ષકો સામે જ હરાવી હતી. કૌશાએ કેટલાક શાનદારડાઇન ધ લાઇન શોટ રમ્યા હતા અને ટોપ સ્પિન સર્વિસ દ્વારા સીધા સેટમાં 11-9, 11-8, 13-11, 11-7 થી જીત મેળવી હતી. ફિલઝાહમાટે આ બીજું રનર્સ અપ ટાઇટલ હતું કેમ કે તે વિમેન્સની ફાઇનલમાં ફ્રેનાઝ છિપિયા સામે હારી ગઈ હતી.

  Read More »
 • સુરતની ફ્રેનાઝ અને ફિલ્ઝાહ સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટની મહિલા ફાઇનલમાં પહોચી

  14 જુન, (SportsDiary.in), સુરત : સુરતમાં સ્ટેટ રેકિંગ Table Tennis ટુર્નામેન્ટની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ગચ વર્ષની સ્ટેટ ચેમ્પિયન ખેલાડી ફ્રેનાઝ છિપિયાએ પોતાનું ફોર્મ આગળ ધપાવતાં 2018નીસિઝનનો શાનદાર પ્રારંભ કર્યો હતો અને અહીંના સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે યોજાયેલી સૌપ્રથમ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ સ્વ. ભરત વી.જરીવાલ મેમોરિયલ ટુર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યાં તેનો મુકાબલો સુરતની જ બીજા ક્રમની ફિલઝાહ ફાતીમાકાદરી સામે થશે. સુરતની ત્રણ ખેલાડી ફ્રેનાઝ, સંસ્કૃતિ માલપાણી અને ફિલઝાહે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ચોથી ખેલાડી દિવ્યા ગોહીલ હતી. થોડા કંગાળ પ્રારંભ બાદ ફ્રેનાઝે ઉમદા રમત દાખવીને સંસ્કૃતિને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. માલપાણી વધુ એક વિમેન્સ ફાઇનલ તરફ આગળ ધપી રહી હતી. તાજેતરમાં જ ડિસ્ટિકંશન સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરનારી સંસ્કૃતિએ પ્રથમગેમમાં ફ્રેનાઝને આધાત આપ્યો હતો. તેણે પહેલી ગેમ 11‑8થી જીતી  લીધી હતી. ત્યાર બાદ ચેમ્પિયન ફ્રેનાઝે પોતાનો સઘળો અનુભવ કામે લગાડીનેરમતની ઝડપ ધીમી કરીને અંતે 8‑11, 11‑8, 11‑6, 11‑6 અને 11 4 થી મેચ જીતી લીધી હતી. મને લાગ્યું કે તે ઝડપી રમતમાં વધારે અનુકૂળતાથી રમીશકે છે. આમ મેં મારી વ્યૂહરચના બદલી હતી તેમ મેચ બાદ ફ્રેનાઝે જણાવ્યું હતું. બીજી સેમિફાઇનલ યુવાન ફિલઝાહ અને ભૂતપૂર્વ સ્ટેટ વિમેન્સ ચેમ્પિયન દિવ્યા ગોહીલ વચ્ચે હતી. ફિલઝાહ આવતા વર્ષે ધોરણ 10ની પરીક્ષાઆપનારી છે જ્યારે દિવ્યા ગયા વર્ષે બાળકને જન્મ આપ્યા બાદ પહેલીવાર સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં રમી રહી છે. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીતીને દિવ્યાએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને કાગળ પર તે મજબૂત જણાતી હતી. જોકે ફિલઝાહ પાસે સારું આયોજનહતું. તેણે પોતાની નૈસર્ગિક રમત દાખવી હતી. દિવ્યા સામે 12-10, 11-7, 9-11, 12-10 અને 11-8 થી મેચ જીત્યા બાદ ફિલ્ઝાહે…

  Read More »
 • આજથી સુરતમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ગુજરાતના 450 ખેલાડીઓ રમશે

  11 જુન, (SportsDiary.in), સુરત : આજથી સુરત શહેરમાં Table Tennis રમતમાં સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં ગુજરાતના કુલ 450 ખેલાડીઓ ભાગ…

  Read More »