Baroda SportsCity Sports

વડોદરાના ક્રિકેટરની અમેરિકામાં ધમાકેદાર પર્ફોમેન્સ

બરોડા : બરોડાના ક્રિકેટર પવન કહારે અમેરિકાની લીગ ટુર્નામેન્ટમાં 42 મેચોમાં 151.01ના સ્ટ્રાઇક રેટથી ટોટલ 1045 રન ફટકાર્યા છે. તેણે વોશિંગટનની ટુર્નામેન્ટમાં 493 રન અને 36 વિકેટ તથા પીટ્સબર્ગ ટુર્નામેન્ટમાં 552 રન અને 23 વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટમાં 2 સદી તથા 6 અર્ધસદી નોંધાવી હતી. પવને જણાવ્યું હતું કે ઇન્ડિયા કરતા અમેરિકાનું વેધર ઘણું અલગ છે, ત્યાંની આઉટ ફિલ્ડ અલગ હોવાથી અમુક પ્રકારના શોટ રમવામાં મુશ્કેલી પડે છે.

Tags
Show More

Related Articles