Photo Story

રેસલર “ધ ગ્રેટ ખલી” અમદાવાદ શહેરનો મહેમાન બન્યો

છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ શહેરમાં સુપર પ્રિમીયર લીગનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે દર વર્ષે રમત ક્ષેત્રે રુચી ધરાવતી સેલેબ્રિટી આ લીગમાં હાજરી આપીને લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ફરી આ વર્ષે વિશ્વમાં જાણીતા રેસલર ધ ગ્રેટ ખલી સુપર પ્રિમીયર લીગને પ્રમોટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા.

Tags
Show More